ચા એ વિચાર ચખાડયો
આજ ના જમાનાની વાત કરીએ તો માત્ર નવી જનરેશન એ શીખવાનું નથી
એટલે કે કોઈ ઓબ્જેક્શન નથી. મારે તો એક વાત તમારી આગળ મુકવી છે.
આજના મોર્ડન પૈરેંટ્સને .
સાહેબ ચા માં પાર્લે-જી બોળીને ખાવું સવાર માં તો પણ ધ્યાન રાખવું પડે.
જો વધારે સમય બોળીને ખાવા જઈએ તો બિસ્કીટ અડધું અંદર જ રહી જાય છે.
એ જ રીતે તમારા બાળકોને બહાર જ વ્યસ્ત રાખશો
તો એ તમારા હાથમાં રહેશે નહીં. મતલબ કેટલું બોળવું એ તમારા હાથમાં છે….
પેહલાનાં માં -બાપ ભલે ભણેલા બહુ ન હતાં
પરંતુ પોતાના બાળકોનો ઉછેર જાતે જ કરતાં હતા.
તમે જો તમારા બાળકને baby care taker સાથે રાખો છો
એનું વિચારતા પણ નથી….
પછી એ તમને વૃદ્ધાશ્રમમાં મુક્યા પેહાલા પૂછે છે
તે બહુ મોટી વાત કેહવાય….
સમજાય એને જય માતાજી!!!!
-KK
Kuldip Brahmbhatt
( Team Flashback Stories )
ahmedabad, baby care taker, biscuit, care taker, flashback stories, gujarat, gujarati, gujju, kid, kids, kk, kuldip brahmbhatt, parle-g, tea, ચા
Namrata Biniwale
ટૂંકુ ને ટચ… 👌👍
Manish singh
Very simple yet deep
Rajesh patel
Exclusive…Kuldeep, keep it up…
Hiren Desai
100% true about parents has no time today and they expectation about the children will take care in old age .. give your time they will definitely give you time #2k18 parents
Laghuta Sharma
Lovely thought 👌👌👌👌👌👍