લખો, લખો કે છે તમને તો ટેવ લખવાની, બધાં તમારા આપઘાતના હિસાબ લખો આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો? તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો. રમેશ પારેખ અમે જ્યારે Flashback Stories મા Pen, Poetry, Mic ની શરૂઆત કરેલી ત્યારથી રમેશ પારેખની આ પંક્તિઓ ધ્રુવ તારાની માફક...
Read moreFlashback Stories was initially started for funny videos, ads & short films. Later we started open mic events& Creative Writing Workshop generally poetry / story telling / singing / stand up comedy all mixed up in one open mic event happening across the country.