ગયા અઠવાડિયે આપણે હિંદી સાહિત્યના અગ્રગણ્ય સર્જક, જનઆંદોલનના પ્રમુખ અવાજ અને જનકવિનું બિરુદ પામનારા બાબા નાગાર્જુન વિશે તેમના બાળપણથી લઈને શ્રીલંકામાં તેમણે મેળવેલી બૌદ્ધ ધર્મ ની શિક્ષા અને દીક્ષા, ભારત પાછા આવી સામાજિક નિસ્બતના વિષયોમાં આગળ પડતો ભાગ લેવા સુધીની યાત્રા અને તેમની રચેલી સશક્ત રચનાઓ જોઈ જેમાં દેશમાં...
Read moreઆચાર્ય વિનોબા ભાવે અને પંડિત નહેરૂજીનો એક જાણીતો પ્રસંગ છે. નેહરૂજીએ ભારતીય ઇતિહાસ વિશેના પોતાના એક પુસ્તકમાં લખ્યું કે બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ જેવા મહાન કવિ હતા. વિનોબાજીએ આ વાત પર વાંધો ઉઠાવતા કહ્યું કે જમાનો બાદશાહનો કે કવિરાજનો? તમારે લખવું જોઈતું હતું કે મહાકવિ તુલસીદાસજીના સમયમાં બાદશાહ અકબર...
Read moreઓળખાણ પડી???, અરે હું આ ફલાણા કાકા નો છોકરો!!!!!! આ વાક્ય ક્યાંક તો તમે સાંભળ્યું હોય ક્યાં તો તમે બોલ્યા હોવ અને ખાસ તો જો તમે અમદાવાદી હોવાનો ગર્વ કરતાં હોય તો તમે કોઈને કોઈ કામ કરાવા માટે ઓળખાણ કઢાઈ જ હોય.અરે 10-12 વર્ષના છોકરાઓને એમના ડૅડીની ઓળખાણ પર...
Read moreઈન્ટરનેટ પર ખૂબ પ્રચલિત એવી એક બોધકથા તમે વાંચી જ હશે. દરેક માનવીની ભીતર બે કૂતરાં વસે છે. એક ભલો અને બીજો દુષ્ટ. બંને સતત એકબીજા સાથે લડતા રહે છે. જીત એની થાય છે, જેને તમે રોટલો આપો છો ! આ બોધને સાચો સાબિત કરતા એક એવા વ્યક્તિ અને...
Read moreઅરેબિક સાહિત્યમાં પ્રેમની સાત અવસ્થાઓ વિશે વર્ણન મળે છે : આકર્ષણ, મોહ, પ્રેમ, વિશ્વાસ, ભક્તિ ( સમર્પણ ), દિવાનગી અને … મોત. ( અહીં મોત એ પ્રેમની અનંતતા અને શાશ્વતતાના સંદર્ભમાં પણ લઈ શકાય. ) ગુલઝાર સાહેબે ‘ દિલ સે ‘ ફિલ્મનું ‘ તુ હી તુ, સતરંગી રે ‘...
Read moreગયા અઠવાડિયે આપણે ઈશ્વરના અસ્તિત્વ અને વિવિધ ધર્મોના નામે ઊભા થયેલા ગૂંચવાડાઓ વિશે જુદાં જુદાં સર્જકોએ લખેલા શેર વિશે ચર્ચા કરી અને નુસરત ફતેહ અલી ખાન સાહેબે ગાઈને અમર કરી દીધેલી નાઝ ખિયાલવી લિખિત કવ્વાલી ‘ તુમ એક ગોરખધંધા હો ‘ વિશે વિસ્તારપૂર્વક વાત શરૂ કરી, આજે માણો આ...
Read moreઈશ્વરે દુનિયા બનાવી. સમુદ્રો, પર્વતો, ઝરણાં, નદીઓ, જંગલો, પ્રાણીઓ, પંખીઓ, વૃક્ષો, ફૂલ ફળ વગેરેથી સજાવી. પછી ઈશ્વરે મનુષ્ય બનાવ્યો અને આ દુનિયા તેને હવાલે કરી. ઈશ્વર અને મનુષ્ય બંને અત્યંત ખુશ હતા. પછી એક દિવસ મનુષ્ય એ ધર્મ બનાવ્યો. બસ, એ દિવસથી ના મનુષ્ય ખુશ થઈ શક્યો છે, ના...
Read more2014માં હૈદ્રાબાદ યુનિવર્સિટીમાં ગુલઝાર સાહેબને માનદ ડોકટરેટ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો. ત્યાં હાજર યુવાનો સાથે વાત કરવા આતુર સાહિત્યકાર ગુલઝારને જ્યારે સતત તેમની ફિલ્મો વિશે જ પ્રશ્નો પૂછાયા તો એ ઘણાં નિરાશ થયા. દેશમાં વધતા ભ્રષ્ટાચાર, બેકારી, યુવાનોનો આક્રોશ વગેરેના ફિલ્મોમાં ચિત્રણ વિશેના એક પ્રશ્નના જવાબમાં અકળાયેલા ગુલઝાર સાહેબે...
Read moreતમે બેર ગ્રિલ્સનું નામ તો સાંભળ્યું જ હશે. હા, ડિસ્કવરી પર આવતા પેલા પ્રખ્યાત શો ‘મેન વર્સીસ વાઇલ્ડ’ના પ્રેઝન્ટર. તે શોમાં બેર વિવિધ દેશોના અત્યંત દુર્ગમ કહી શકાય એવા જંગલ, પર્વત, રણ, વર્ષાવન, સમુદ્રતટ, હિમાચ્છાદિત વિસ્તાર વગેરેમાંથી સલામત રીતે કેવી રીતે બહાર નીકળી શકાય તેની ટેકનીક શીખવે છે. એક...
Read moreઆજના બ્લોગની શરૂઆત કરતાં પહેલાં એક બે વાત. 1) સૌપ્રથમ તો બ્લોગ લખવાના મારા પ્રથમ પ્રયાસને આવકારવા, બિરદાવવા અને ટપારવા બદલ સૈા મિત્રો અને વડીલોનો ખૂબ ખૂબ આભાર. તમારા શબ્દો હૂંફ અને હિંમત આપે છે. સારા કે નરસા પણ નિખાલસ પ્રતિભાવોનો આ સિલસિલો ચાલુ જ રાખશો. 2) ઉત્સાહના અતિરેકમાં...
Read moreFlashback Stories was initially started for funny videos, ads & short films. Later we started open mic events& Creative Writing Workshop generally poetry / story telling / singing / stand up comedy all mixed up in one open mic event happening across the country.