By: Flashback Stories On: October 11, 2020 In: Blog Comments: 0

તમે બેર ગ્રિલ્સનું નામ તો સાંભળ્યું જ હશે. હા, ડિસ્કવરી પર આવતા પેલા પ્રખ્યાત શો ‘મેન વર્સીસ વાઇલ્ડ’ના પ્રેઝન્ટર. તે શોમાં બેર વિવિધ દેશોના અત્યંત દુર્ગમ કહી શકાય એવા જંગલ, પર્વત, રણ, વર્ષાવન, સમુદ્રતટ, હિમાચ્છાદિત વિસ્તાર વગેરેમાંથી સલામત રીતે કેવી રીતે બહાર નીકળી શકાય તેની ટેકનીક શીખવે છે. એક...

Read more